વડોદરા દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ.
વડોદરા દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ.
Published on: 09th April, 2026

વડોદરા પોલીસે દુધાણી ગેંગના વધુ એક સાગરીતને ઝડપી પાડ્યો, જે સંગઠીત ગેંગ બનાવી મિલકત અને શરીર સંબંધી ગુના આચરતો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 30 દિવસના રિમાન્ડ માંગ્યા, જેમાંથી ન્યાયાધીશે તા. 16 April સુધીના રિમાન્ડ મંજૂર કર્યા.