દાહોદમાં અકસ્માતના ત્રણ બનાવ: એક બાળક સહિત ત્રણનાં મોત, પરિવારોમાં ગમગીની.
દાહોદમાં અકસ્માતના ત્રણ બનાવ: એક બાળક સહિત ત્રણનાં મોત, પરિવારોમાં ગમગીની.
Published on: 06th April, 2026

દાહોદ જિલ્લામાં 24 કલાકમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં 12 વર્ષીય બાળક સહિત ત્રણના મોત થયા. પ્રથમ બનાવ ઈન્દોર હાઈવે પર આઈસરની ટક્કરે, બીજો જુનાપાણી ગામે મોટરસાઈકલ અથડાતા અને ત્રીજો સુખસરમાં આઈસર ટેમ્પામાં 12 વર્ષીય બાળકનું દબાઈ જવાથી મોત થયું. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.