Menu
ગાંધીનગરમાં ટ્રાફિક વિવાદ: થાર ચાલકે યુવાન પર તલવારથી કર્યો હુમલો
ગાંધીનગરમાં ટ્રાફિક વિવાદ: થાર ચાલકે યુવાન પર તલવારથી કર્યો હુમલો
Published on: 09th June, 2025

ગાંધીનગરમાં થયેલ વાહન વિવાદમાં 22 વર્ષાય અંકિત પટેલ પર એક થાર ગાડી ચાલકે તલવારથી હુમલો કર્યો. અંકિત અને તેના સાથી હિતાંશ રોડ પર r બાઇક (GJ-18-CQ-8399) ખરાબ થવા પર કિક મારવા ચેષ્ટા કરી રહ્યા હતા. પાછળથી આવતી ગાડી (GJ-01-WV-5775)ના ચાલકે હોર્ન વગાડી અંકિતને શાંતિ જાળવવાની વિનંતી કરવા છતાં, ચાલક ઉશ્કેરાઈ તલવાર કાઢી હુમલો કર્યો. અંકિતને હાર ચાલકે ઈજા પહોંચાડી. તે હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે.