અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ
અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ
Published on: 23rd June, 2026

વડોદરાના અટલાદરા કોઠીવાળા ફળિયામાં ગઇકાલે બપોરે પાર્કિંગના મુદ્દે નજીકમાં જ રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. પાર્કિંગના મુદ્દે થયેલી મારામારી પછી બંને પક્ષે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  હતી. પી.આઇ. પાર્થ પસ્તાગીયાએ આ કેસમાં કુલ ૪ ની ધરપકડ કરી છે.