Menu
વડોદરામાં હાથીખાનાની સુમન બેકરીમાં બાળમજૂર નો રેસ્ક્યુ, સંચાલકની ધરપકડ
વડોદરામાં હાથીખાનાની સુમન બેકરીમાં બાળમજૂર નો રેસ્ક્યુ, સંચાલકની ધરપકડ
Published on: 10th June, 2025

વડોદરામાં બાળમજૂરી સામે ઝુંબેશ દરમ્યાન હાથીખાના તુલસીવાડી વિસ્તારમાં આવેલી સુમન બેકરીમાં ચાઈલ્ડ લેબર મળવાની માહિતી મળતાં પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી બાળકને રેસ્ક્યુ કર્યો. આ બેકરીના સંચાલકને બાળકો પર બેદરકારી અને મજૂરી કરાવવાની મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ બાળ મજૂરોને શોધીને મુક્ત કરાવવા અને તેમનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને આવા કેસોમાં સંચાલકો સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે.