અમદાવાદ: જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ, સુરક્ષા નિયમોના ભંગનો આરોપ
અમદાવાદ: જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ, સુરક્ષા નિયમોના ભંગનો આરોપ
Published on: 13th October, 2026

અમદાવાદમાં નવરાત્રિના બીજા નોરતે જીગરદાન ગઢવીના ગરબા કાર્યક્રમમાં ખેલૈયાઓ અને આયોજકો વચ્ચે ધમાલ મચી હતી. ફાયર NOC વગર ગરબા યોજવા અને ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપવા મુદ્દે ખેલૈયાઓએ તોડફોડ કરી હતી. આયોજકો દ્વારા સુરક્ષા નિયમોના ભંગ અને વધુ નફો કમાવવાની લાલચને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયાનો આક્ષેપ છે.