CBIએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુ ગિરિબાલા સિંઘની કરી ધરપકડ
CBIએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુ ગિરિબાલા સિંઘની કરી ધરપકડ
Published on: 29th May, 2026

ભોપાલના કથિત ટ્વિશા શર્મા દહેજ મૃત્યુ કેસમાં સીબીઆઇએ કાર્યવાહી તેજ કરી છે. આ કેસમાં અગાઉ ટ્વિશાના પતિની ધરપકડ થઇ હતી. હવે સીબીઆઇએ ટ્વિશાના સાસુ અને પૂર્વ જજ ગિરિબાલા સિંઘની પૂછપરછ બાદ તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી લીધી છે. મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માએ આત્મહત્યા કરી હતી, જેના પિતાએ દહેજ હેરાનગતિની ફરિયાદ કરી હતી.