Menu
દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું
દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું
Published on: 05th June, 2025

હરિદ્વારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં એક મહિલા કાર્યકર, જે મહિલા મોરચો સંભાળતી હતી, તેના પર આરોપ છે કે તેણીએ પોતાની સગીર દીકરીને દારૂ પીવડાવી હતી અને પછી પોતાના બોયફ્રેન્ડ અને તેના મિત્ર દ્વારા સામૂહિક દુષ્કર્મ કરાવ્યુ હતું મહિલા કાર્યકર અને તેના બોયફ્રેન્ડ બંનેની પોલીસે ધરપકડ કરી છે. આ ખુલાસા બાદ સમગ્ર ઘટના પોલીસની તપાસ હેઠળ છે. આ ઘટના ભાજપની કાર્યકર સાથે જોડાયેલ હોવાને કારણે વધુ ચર્ચિત બની ગઈ છે.