વડોદરા વાસણા-ભાયલી રોડ પરથી વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો
Published on: 10th June, 2025
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર PCB પોલીસે એક્ટિવા ચલાવતો એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યો હતો. તેની પાસેથી રૂ. 60 હજારનો વિદેશી દારૂ મળ્યો હતો. ઉપરાંત, એક્ટિવા, એક મોબાઇલ અને રોકડ રકમ રૂ. 18 હજાર ગેરકાયદે મળી, કુલ મૂલ્ય રૂ. 1.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી માટે મુદ્દામાલ ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યો છે.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર