વડોદરામાં ધિંગાણુ કરનાર આરોપીઓને પોલીસે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી.
વડોદરામાં ધિંગાણુ કરનાર આરોપીઓને પોલીસે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી.
Published on: 09th April, 2026

વડોદરાના આજવારોડ એકતાનગરમાં લગ્ન પ્રસંગે પાણી ઢોળવાના મુદ્દે મારામારી થતા પોલીસે 11 આરોપીઓને પકડ્યા. પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી. ગત 5મી તારીખે લગ્ન પ્રસંગે પાણી ઢોળવાના મુદ્દે મારામારી થતા બંને પક્ષે ફરિયાદ નોંધાવી. PI પાર્થ પસ્તગીયાએ આ ગુનામાં સંડોવાયેલા 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.