બંધ મકાનમાં ચોરી: બે તોલાની લગડી અને 95 હજારની રોકડની ચોરી.
બંધ મકાનમાં ચોરી: બે તોલાની લગડી અને 95 હજારની રોકડની ચોરી.
Published on: 21st July, 2025

Vadodara Theft Case: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રકાશભાઈનું ઘર બંધ હતું ત્યારે ગેલેરીનો દરવાજો તોડી ચોરી થઈ. જેમાં બે તોલાની સોનાની લગડી, 60 ગ્રામ ચાંદીની લગડી અને રોકડા 95 હજારની ચોરી થઈ. પ્રકાશભાઈ LIC ઓફિસમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. પોલીસ તપાસ ચાલુ છે.