તારાપુર ગ્રુપની 10 વર્ષમાં 1,456 બોટલ BLOOD donation ની નિઃસ્વાર્થ સેવા.
Published on: 14th July, 2025
તારાપુરના EMERGENCY Blood Donate (EBD) ગ્રુપના 1500 સભ્યોએ 10 વર્ષમાં 1,456 બોટલ BLOOD donation સ્વખર્ચે કર્યું. જેમાં આણંદ અને ખંભાત તાલુકાના રક્તદાતાઓ વધુ છે. આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી સુધી સભ્યો દર્દીઓ માટે BLOOD donation કરવા સ્વખર્ચે પહોંચે છે. EBD ગ્રુપના સ્થાપક પ્રતાપસિંહ પરમારે આ માહિતી આપી હતી.

Published on: July 14, 2025
Published on: 30th July, 2025