Menu
SBIમાં મોટી ભરતી: પગાર 85,920 રૂપિયા સુધી, અરજી કેવી રીતે કરવી?
SBIમાં મોટી ભરતી: પગાર 85,920 રૂપિયા સુધી, અરજી કેવી રીતે કરવી?
Published on: 12th May, 2025

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 2025 માટે સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)ની ભરતી જાહેરાત કરી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ માટે યોગ્યતા ધરાવે છે, તેઓ SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને પસંદગીમાં ગુણવત્તા અને લાયકાત મહત્વપૂર્ણ રહેશે. આ સારી ઓફર માટે જલ્દીથી અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.