પ્રતીક આખરે 'પ્રતીક સ્મિતા પાટિલ' બન્યો: નામ બદલી માતા સાથેના જોડાણને સ્વીકાર્યું.
Published on: 11th July, 2025
સ્મિતા પાટિલના ટેલેન્ટેડ પુત્ર હોવા છતાં પ્રતીક રાજ બબ્બર એક્ટર તરીકે સેટલ થયો નથી. 'જાને તૂ યા જાને ના'થી શરૂઆત સારી હતી, પણ કરિયર આગળ વધી નહીં. પ્રતીક પોતાની ઓળખને લઈને ગુંચવાયેલો હતો. નાના-નાનીએ ઉછેર્યો હોવાથી માતા સાથે વધુ જોડાયેલો હતો, તેથી પ્રિયા બેનરજી સાથે લગ્ન પહેલાં નામ બદલી 'પ્રતીક સ્મિતા પાટિલ' કર્યું, પોતાની માતાને સન્માન આપ્યું.

Published on: July 11, 2025
Published on: 30th July, 2025