મેટા 10% કર્મચારીની છટણી કરશે!
મેટા 10% કર્મચારીની છટણી કરશે!
Published on: 20th May, 2026

મેટાએ આ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે મોટા પાયે કર્મચારી ઘટાડાની જાહેરાત કરી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધવા માટે પોતાના આંતરિક માળખામાં મોટા ફેરફારો કરી રહી છે.કંપનીના ચીફ  પીપલ ઓફિસર જેનેલ ગેલે  કર્મચારીઓને મોકલાયેલા મેમો મુજબ, બુધવારે કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને હટાવશે.