લાલુ પ્રસાદ યાદવની સુપ્રીમ કોર્ટમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગણી.
Published on: 17th July, 2025
Land For Job Scam કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ સુંદરેશ અને જસ્ટિસ કોટિશ્વરની પીઠ 18 જુલાઈએ સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટે 29 મેના રોજ કાર્યવાહી રોકવા માટે કોઈ નક્કર કારણ ન હોવાનું જણાવ્યું હતું અને CBIની નોટિસ જાહેર કરી 12 ઓગસ્ટે સુનાવણી નક્કી કરી હતી.

Published on: July 17, 2025
Published on: 30th July, 2025