હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિત ગેંગે રૂ. 20 લાખ માંગ્યા.
હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિત ગેંગે રૂ. 20 લાખ માંગ્યા.
Published on: 18th July, 2025

બોટાદના વતનીને જુની સહકર્મી અસ્મીતા ભરડવાએ ફ્લેટમાં બોલાવી, ત્યાં પોલીસ સ્વાંગમાં યુવાનોએ દુષ્કર્મ કેસની ધમકી આપી. રકઝક બાદ રૂ. 5 લાખ લેવા તૈયારી દર્શાવી, પણ ન મળતા માર મારી ભાગી ગયા. હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવી 20 લાખની માંગણી કરાઈ, બાદમાં SOGએ તમામને ઝડપી લીધા.