Menu
13 કલાક દિલથી કામ કરીને બોસ બગડ્યા, કહ્યું- 'તુ તો સાવ ઢીલો છે'; ભાવુક પોસ્ટ વાયરલ
13 કલાક દિલથી કામ કરીને બોસ બગડ્યા, કહ્યું- 'તુ તો સાવ ઢીલો છે'; ભાવુક પોસ્ટ વાયરલ
Published on: 11th May, 2025

Viral News: હાલમાં સોશિયલ મીડિયા પર એક ફ્રેશર દ્વારા લખેલી ભાવુક પોસ્ટ ખુબજ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેણે પોતાની કામની પરિસ્થિતિ અને બોસ સાથે થયેલા સંવાદનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં તેણે 13 કલાક સુધી દિલથી મહેનત કરી હોવા છતાં બોસનું નકારાત્મક પ્રતિસાદ મળ્યો. આ પોસ્ટને લઈને લોકોમાં એક વિવાદ શરૂ થયો છે અને કર્મચારીઓના હકો વિશે ચર્ચા વધી રહી છે.