ધોરણ 10 પછી લાખોની કમાણી કરાવતો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્ષ: જાણો એડમિશન કેવી રીતે મળશે
Published on: 08th May, 2025
સુરતના એક વિધાર્થીએ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્ષ કરી અમૂલમાં વર્ષે 7 લાખ રૂપિયાનું સેલેરી પેકેજ મેળવ્યું છે. આ કોર્ષથી વિદ્યાર્થીઓને મોટી આવકના સાઇટ્સ મળતા હોય છે. આ કોર્ષમાં રસ ધરાવતો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન માટે જરૂરી માહિતી મેળવી શકે છે અને ઊંચા પગાર સાથે કારકિર્દી શરૂ કરી શકે છે.

Published at: May 08, 2025
Read More at News18 ગુજરાતી