અમેરિકામાં ભારે બેરોજગારી, ગ્રેજ્યુએટને પણ નોકરી મેળવવી મુશ્કેલ, અર્થશાસ્ત્રીઓ ચિંતિત
Published on: 27th June, 2025
US Unemployment Graduates Struggle: અમેરિકાના કોલેજ ગ્રેજ્યુએટ્સ અત્યારે દાયકાના સૌથી ખરાબ જોબ માર્કેટનો સામનો કરી રહ્યા છે. અમેરિકન કંપનીઓ જેટલી ઝડપથી હાયરિંગ કરવી જોઈએ એટલી કરી રહી નથી, આથી ગ્રેજ્યુએટ્સને મુશ્કેલી પડી રહી છે. ઘણા ગ્રેજ્યુએટ્સે જણાવ્યું છે કે તેઓને ઇન્ટર્નશીપ અને એન્ટ્રી-લેવલ પોઝિશન્સ માટે પણ ખૂબ જ કોમ્પિટિશનનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં, તાજેતરના ગ્રેજ્યુએટ્સ માટે જોબ શોધવી એ એક મોટો ચેલેન્જ છે. આ AI IMAGE દ્વારા દર્શાવાયું છે.

Published on: June 27, 2025
Published on: 30th July, 2025