કુખ્યાત બુટલેગરના પૌત્રએ શાહીબાગમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી એક્ટિવા ચાલકને ટક્કર મારી મોત નીપજાવ્યું, હથિયારો સાથેનો વીડિયો વાયરલ.
કુખ્યાત બુટલેગરના પૌત્રએ શાહીબાગમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી એક્ટિવા ચાલકને ટક્કર મારી મોત નીપજાવ્યું, હથિયારો સાથેનો વીડિયો વાયરલ.
Published on: 30th July, 2025

અમદાવાદના શાહીબાગમાં બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ મોંઘીદાટ કારથી એક્ટિવા ચાલકને ટક્કર મારી સ્થળ પર જ મોત નીપજાવ્યું. Aditya Sinh Rathod નામના યુવકે પુરપાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા નજીકની રિક્ષા સાથે અથડાયું. આરોપીનો હથિયારો સાથેનો વીડિયો વાયરલ થયો છે. Police તપાસ કરી રહી છે.