ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપી પર સુપ્રીમનો પ્રતિબંધ: મંજૂર ટ્રાયલ સિવાય સારવાર નહીં.
ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપી પર સુપ્રીમનો પ્રતિબંધ: મંજૂર ટ્રાયલ સિવાય સારવાર નહીં.
Published on: 31st January, 2026

સુપ્રીમ કોર્ટે ઓટિઝમ (ASD) માટે સ્ટેમ સેલ થેરપી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. મંજૂર ક્લિનિકલ ટ્રાયલમાં જ થેરપી આપી શકાશે. મંજૂરી વગરની થેરપી વ્યાવસાયિક બેદરકારી ગણાશે. દર્દી અને પરિવારને પ્રમાણ વગરની સારવારની ખોટી આશા આપવી અનૈતિક છે. ASD પીડિતોને મંજૂરી વગર સ્ટેમ સેલ થેરપી ન આપી શકાય.