Menu
OnePlus 13s ભારતમાં લોન્ચ: Snapdragon 8 Elite પ્રોસેસર અને 6.32" OLED ડિસ્પ્લે સાથે કોમ્પેક્ટ ફોન
OnePlus 13s ભારતમાં લોન્ચ: Snapdragon 8 Elite પ્રોસેસર અને 6.32" OLED ડિસ્પ્લે સાથે કોમ્પેક્ટ ફોન
Published on: 05th June, 2025

OnePlus 13s ભારતમાં લોન્ચ થયો છે કે જેમાં Snapdragon 8 Elite પ્રોસેસર છે. આ ફોનમાં 6.32 ઇંચનું OLED ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તે 5.5G નેટવર્ક સાથે ફ્યુચર-રેડી બનાવાયેલ છે. બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ – 12GB+256GB (₹54,999) અને 12GB+512GB (₹59,999). SBI કાર્ડથી ₹5,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ડિઝાઇનમાં આ iPhone જેવા દેખાવ સાથે એલ્યુમિનિયમ બોડી અને કર્વ્ડ કિનારીઓ ધરાવે છે. કેમેરા માટે 50MP રસટેર કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા છે. OnePlus Nord Buds 3 ફ્રીમાં મળશે.