તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન
Published on: 05th June, 2025
તૃણમૂલ કોંગ્રેસની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ જર્મનીમાં લગ્ન કર્યા છે. તેમણે બીજુ જનતા દળના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે ૩ મેેના રોજ લગ્ન બંધાયા. પિનાકી મિશ્રા ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને પહેલી વાર તેઓ 1996માં સાંસદ બન્યા હતાં. ત્યારબાદ 2009થી 2019 સુધી તેમણે બીજેડીના ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ લગ્ન રાજકીય જગતમાં ચર્ચાનું વિષય બન્યું છે.

Published at: June 05, 2025
Read More at ગુજરાત સમાચાર