જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોરદાર પ્રતિસાદ
Published on: 10th June, 2025
જામનગર જિલ્લામાં 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસ્ય અને પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં તાલુકાવાર નોંધપાત્ર ભાગીદારી જોવા મળી છે, જે સ્થાનિક સ્વરાજ્ય પ્રત્યે લોકોના ઉત્સાહને દર્શાવે છે. નોંધાવેલા સત્તાવાર આંકડા મુજબ, કુલ 266 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદ પર 737 ફોર્મ ભરાયા અને સભ્ય પદ માટે 3,286 ફોર્મ જમા કરવામાં આવ્યા છે. આથી ચૂંટણી તંત્રને મોટા પ્રમાણમાં સ્પર્ધા અને ભાગીદારી જોવા મળી છે.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર