કાલે દેશનું બજેટ: જેટલી મધ્યમવર્ગને રાહત, એટલું બજેટ લોકપ્રિય.
કાલે દેશનું બજેટ: જેટલી મધ્યમવર્ગને રાહત, એટલું બજેટ લોકપ્રિય.
Published on: 31st January, 2026

કાલે રજૂ થશે દેશનું બજેટ; જેટલી મધ્યમવર્ગને રાહત આપશે, એટલું બજેટ લોકપ્રિય થશે. સરકાર સંગ્રહખોરો સામે લાલ આંખ બતાવશે. મધ્યમવર્ગ હવે પહેલાં જેવો લાચાર નથી, જોખમ ઉઠાવે છે અને સરકારનાં ખોટાં પગલાંની ટીકા પણ કરે છે. આ વખતે પહેલી વાર રવિવારે બજેટ પેશ થવાનું છે.