વડોદરામાં ગાયો પકડનાર કોર્પોરેશનની ટીમ સાથે ગેરવર્તણુક કરી ગાય છોડાવી જતા ફરિયાદ
Published on: 10th June, 2025
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગાય પકડવા માટે આવેલી કોર્પોરેશનની ટીમ અને પોલીસ દ્વારા બે ગાય પકડવામાં આવી હતી. એક ગાય અર્બુદાનગર પાસે બંધવામાં આવી હતી. ત્યારે ભાવેશ ફુલાભાઈ રબારી અને તેની માતા ત્યાં આવી ગયા અને પોલીસની હાજરીમાં ટીમ સાથે ગેરવર્તન કરીને બાંધેલી ગાયની દોરી કાપી જબરજસ્તી છોડાવી ગયા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. ગાયો ગંદકી કરતી હોવાને લીધે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર