Menu
વિડિયો: કોલંબિયામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરના બહાર દોડી આવ્યા
વિડિયો: કોલંબિયામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરના બહાર દોડી આવ્યા
Published on: 08th June, 2025

કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનાથી ધરતી ધ્રૂજી અને બિલ્ડિંગો જોરથી હલવા લાગી. આ ભૂકંપ એટલો પ્રબળ હતો કે, લોકોએ ભયથી પોતાના ઘરો અને બિલ્ડિંગો છોડી બહાર દોડી આવવાનું શરૂ કર્યું. ભૂકંપના કારણે રાજધાનીમાં સાયરન પણ વગાડી દેવામાં આવ્યા, જે લોકોમાં સલામતી માટે ચેતવણી તરીકે કામ કરે છે. આ પરિસ્થિતિને લઈને સૌથી વધુ અસરો બોગોટા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી.