અમેરિકન ભારતીય મૂળના બિઝનેસમેન તન્મય શર્માની 1244 કરોડ રૂપિયા હેલ્થકેર કૌભાંડમાં ધરપકડ
Published on: 05th June, 2025
અમેરિકાના લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતીય મૂળના બિઝનેસમેન તન્મય શર્મા પર 1244 કરોડ રૂપિયા (149 મિલિયન ડોલર)ના હેલ્થકેર કૌભાંડનો આરોપ લાગ્યો છે. તે સોવરેન હેલ્થ ગ્રૂપના સ્થાપક અને પૂર્વ સીઈઓ હતા, જે નશા મુક્તિ અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી હતી. આ સંસ્થા હાલમાં બંધ થઈ ગઈ છે. સમાચાર અનુસાર, 61 વર્ષની વયના તન્મય શર્માએ ખોટા ક્લેમ કરીને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરી હતી.

Published at: June 05, 2025
Read More at ગુજરાત સમાચાર