Menu
એપ્રિલમાં હોલસેલ મોંઘવારી ઘટાડો થઇ 0.85%, 13 મહિનામાં નીચલો દર
એપ્રિલમાં હોલસેલ મોંઘવારી ઘટાડો થઇ 0.85%, 13 મહિનામાં નીચલો દર
Published on: 14th May, 2025

એપ્રિલ 2024માં Wholesale Price Index (WPI) હેઠળ જથ્થાબંધ ફુગાવો 2.05% થી ઘટીને 0.85% રહ્યો છે, જે છેલ્લા 13 મહિનામાં સૌથી ઓછો દર છે. ખાસ કરીને ખાવા-પીવાની સામગ્રીના ભાવમાં ઘટાડા આવવાથી આ ઘટાડો થયો છે. સરકારે ફેબ્રુઆરી 2025 માટે WPI દર 2.38%થી વધારીને 2.45% કર્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી. WPI માં મેટલ, કેમિકલ અને પ્લાસ્ટિક જેવી ઉદ્યોગિક વસ્તુઓનો ભાર વધારોય છે. WPI જથ્થાબંધ બજારમાં વેપારીઓ વચ્ચેના ભાવ ઉપર આધારિત છે, જ્યારે CPI સામાન્ય ગ્રાહકો માટે હોય છે.