અમેરિકામાં ગૌતમ અદાણી પરના આરોપો Dismissed.
અમેરિકામાં ગૌતમ અદાણી પરના આરોપો Dismissed.
Published on: 15th May, 2026

અમેરિકામાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પરના લાંચ અને ફ્રોડના આરોપોમાં રાહત. Department of Justice ક્રિમિનલ કેસ પાછા ખેંચી શકે છે, SEC સિવિલ કેસ ઉકેલ તરફ. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી જીત ગણાશે, શેરોમાં તેજી આવી શકે છે.