હિમાચલમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા: 'અનાથ અને વિધવા સેસ'નો બોજ વધ્યો
હિમાચલમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા: 'અનાથ અને વિધવા સેસ'નો બોજ વધ્યો
Published on: 19th August, 2026

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત `અનાથ અને વિધવા સેસ' વધારવામાં આવ્યો છે. 12 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિથી પેટ્રોલ અને ડીઝલ 60 પૈસા મોંઘા થશે. આ નિર્ણય `હિમાચલ પ્રદેશ VAT (સુધારા) કાયદો 2026' હેઠળ લેવાયો છે, જે મુજબ પ્રતિ લિટર 5 રૂપિયા સુધીનો સેસ વસૂલી શકાય છે. હાલમાં તેની શરૂઆતી કિંમત 60 પૈસા લાગુ કરવામાં આવી છે.