હોર્મુઝ સ્ટ્રેટ પરથી શિપિંગ સંપૂર્ણપણે ચાલુ: ઈરાને અફવાઓ વચ્ચે આપી સ્પષ્ટતા
હોર્મુઝ સ્ટ્રેટ પરથી શિપિંગ સંપૂર્ણપણે ચાલુ: ઈરાને અફવાઓ વચ્ચે આપી સ્પષ્ટતા
Published on: 19th June, 2026

ઈરાનના વિદેશ મંત્રાલયે પશ્ચિમી મીડિયાના દાવાઓને નકારી કાઢી સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર વાણિજ્યિક શિપિંગ સંપૂર્ણપણે સામાન્ય છે. ઈરાન પોતે જહાજોની સલામતી સુનિશ્ચિત કરવામાં સક્રિય છે. આ સ્પષ્ટતા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી રહી છે. આ મુખ્ય તેલ માર્ગ બંધ થવાની અફવાઓને કારણે તીવ્ર સસ્પેન્સ સર્જાયું હતું, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. આ બાબત વૈશ્વિક અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ સમાન છે.