Menu
ભારતનાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ટોચ પર
ભારતનાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ટોચ પર
Published on: 13th May, 2025

ભારતની ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ માટે પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેક્સ (PMI) એપ્રિલમાં વૈશ્વિક સ્તરે સૌથી ઊંચા સ્થાન પર પહોંચયો છે. જેપી મોર્ગનના અહેવાલ અનુસાર, એપ્રિલમાં સેવા ક્ષેત્રનો PMI 58.70 અને ઉત્પાદન ક્ષેત્રનો PMI 58.20 રહ્યો, જે વિકસિત અને ઊભરતી બજારોમાં સૌથી વધુ છે. આ સૂચવે છે કે ભારતનું આ બંને ક્ષેત્રો ઝડપથી વિસ્તારી રહ્યાં છે અને વૈશ્વિક સ્તરે પ્રવૃત્તિમાં આગેવાની નિભાવી રહ્યા છે.