અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સ બંધ
અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સ બંધ
Published on: 03rd May, 2026

મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે જેટ ફ્યુઅલના ભાવ બમણા થયા, અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સે 34 વર્ષ પછી પોતાનો કારોબાર બંધ કર્યો. 9,000 ફ્લાઈટ રદ થતા 18 લાખ પ્રવાસી પરેશાન, 17,000 કર્મચારીઓની નોકરી જોખમમાં.