સમાપ્ત નાણાં વર્ષમાં CREDIT CARD મારફત ખર્ચ વૃદ્ધિ ધીમી.
સમાપ્ત નાણાં વર્ષમાં CREDIT CARD મારફત ખર્ચ વૃદ્ધિ ધીમી.
Published on: 01st April, 2026

નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં CREDIT CARDથી ખર્ચ વૃદ્ધિ ૧૧% રહી, જે ગયા વર્ષે ૧૫% હતી. RBI એપ્રિલમાં આંકડા જાહેર કરશે. રેન્ટ પેમેન્ટ, બેન્કોના નિયમો અને UPI પેમેન્ટ વધવાથી CREDIT CARD વપરાશ ઘટ્યો છે. રૂપિયા ૨૩ કરોડથી વધુનો ખર્ચ થયો છે.