અમેરિકા-ઈરાન તણાવ અને અનિશ્ચિતતા: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
અમેરિકા-ઈરાન તણાવ અને અનિશ્ચિતતા: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
Published on: 03rd June, 2026

ગ્લોબલ માર્કેટમાં નબળાઈ અને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંગેની અનિશ્ચિતતાને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹1,850 ઘટીને ₹1.59 લાખ પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે ચાંદીમાં પણ ₹1,500 નો ઘટાડો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ટેન્શનની અસર MCX પર પણ જોવા મળી. લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાના ડર અને યુએસ-ઈરાન ડીલની સ્પષ્ટતાના અભાવે ભાવ દબાણમાં રહેશે તેવી શક્યતા છે.