સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
Published on: 02nd September, 2026

વૈશ્વિક બજારમાં વ્યાજદરો, ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ફેરફારોને કારણે Gold અને Silverના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે ભાવ તૂટતા રોકાણકારોમાં ચિંતા છે. છેલ્લા અઠવાડિયામાં બંને કિંમતી ધાતુઓમાં 6% થી વધુનો ઘટાડો નોંધાયો છે. MCX પર Gold October Future ₹2,000 થી વધુ ઘટ્યો, જ્યારે Silver December Future ₹3,500 થી વધુ ઘટ્યો.