Essel Group Chairman એ 304 કરોડમાં ખરીદેલો દિલ્હીનો બંગલો 1260 કરોડમાં વેચી, મોંઘા પ્રોપર્ટી ડીલમાં સામેલ
Essel Group Chairman એ 304 કરોડમાં ખરીદેલો દિલ્હીનો બંગલો 1260 કરોડમાં વેચી, મોંઘા પ્રોપર્ટી ડીલમાં સામેલ
Published on: 17th June, 2026

Essel Groupના Chairman એ દિલ્હીના ભગવાન દાસ રોડ પર આવેલો પોતાનો 2.8 એકરનો બંગલો 1260 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. તેમણે આ Property 2015માં 304 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જેનો અર્થ છે કે લગભગ 10 વર્ષમાં તેની કિંમત ચાર ગણી વધી છે. આ સોદો 30 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ ડીલ દિલ્હીના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મોંઘા સોદામાંની એક ગણાશે, જે લુટિયન્સ બંગલો ઝોનની પ્રતિષ્ઠા અને મર્યાદિત જમીનની માંગ દર્શાવે છે.