70 હજારથી ઓછી કિંમતમાં દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ
70 હજારથી ઓછી કિંમતમાં દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ
Published on: 18th June, 2026

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ વચ્ચે, Ampere Reo VYB નામનું નવું લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર 69,499 રૂપિયામાં લોન્ચ થયું છે. આ સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કે RTO રજીસ્ટ્રેશનની જરૂર નથી, જે વિદ્યાર્થીઓ અને વડીલો માટે આદર્શ છે. પ્રીમિયમ ફીચર્સ, LED DRL, 1.44 kWh LFP બેટરી (80 કિમી રેન્જ), 25 કિમી/કલાકની ટોપ સ્પીડ, અને 5.5 કલાકમાં ફુલ ચાર્જ થાય છે. તેમાં Key-less Go, રિવર્સ મોડ, LED લાઇટિંગ, LCD ડિસ્પ્લે, અને 24 લિટર સ્ટોરેજ જેવી સુવિધાઓ છે. 0.25 kW મોટર 35 Nm ટોર્ક આપે છે.