ચીનની એપ્રિલ મહિનાની નિકાસમાં 8% કરતા વધુ વૃદ્ધિ
Published on: 10th May, 2025
આ વર્ષે એપ્રિલમાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 8.10% નો વધારો થયો છે. અમેરિકા દ્વારા ટેરિફ વોર શરૂ થવા છતાં પણ કંપનીઓ અને વપરાશકર્તાઓની ખરીદીમાં ઘટાડો ન નોંધાતા ગયા મહિને નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. અમેરિકાએ છેલ્લા મહિનાથી ટેરિફ લાગુ કર્યા છે, પરંતુ ચીનના વિશ્લેષકો પહેલાં માત્ર 2% વૃદ્ધિની અપેક્ષા રાખતા હતા, તે કરતાં આ વધારો વધુ નોંધપાત્ર છે.

Published at: May 10, 2025
Read More at ગુજરાત સમાચાર