CCI ની મોટી કાર્યવાહી: Apple ભારતમાં ફાઈનાન્શિયલ ડેટા આપશે
CCI ની મોટી કાર્યવાહી: Apple ભારતમાં ફાઈનાન્શિયલ ડેટા આપશે
Published on: 03rd June, 2026

ભારતમાં Apple Inc. સામે ચાલી રહેલી એન્ટી ટ્રસ્ટ તપાસ હવે મહત્વના તબક્કામાં પહોંચી છે. કંપનીએ ભારતીય સ્પર્ધા આયોગ (CCI) ને દેશ સંબંધિત પોતાની નાણાકીય માહિતી આપવા માટે સંમતિ દર્શાવી છે. આ તપાસ Apple ની એપ સ્ટોર નીતિઓ અને ઇન-એપ પેમેન્ટ સિસ્ટમને લઈને ચાલી રહી છે. CCI ને મળેલી આ માહિતી ભવિષ્યમાં કંપની પર દંડ લાદવામાં મદદરૂપ થઈ શકે છે. આ તપાસ ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમ પર મોટી અસર કરી શકે છે.