ટોમ ક્રૂઝ મલ્લિકા શેરાવત પર ફિદા
ટોમ ક્રૂઝ મલ્લિકા શેરાવત પર ફિદા
Published on: 12th August, 2026

ધ ટ્રેટર્સ સીઝન 2માં મલ્લિકા શેરાવતે દાવો કર્યો છે કે હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝને તેના પર ક્રશ છે. શોની એક વાયરલ ક્લિપમાં, મલ્લિકાએ કહ્યું કે ટોમ ક્રૂઝ તેને પાર્ટીના વીડિયો મોકલી રહ્યો છે. આ નિવેદનથી સ્પર્ધકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા યુઝર્સ તેને અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ ફેંકુ ગણાવી રહ્યા છે અને તેને ખોટી અફવા કહી રહ્યા છે. 13 વર્ષ બાદ ભારતીય ટેલિવિઝન પર પાછા ફરવા માટે મલ્લિકા ઉત્સાહિત છે.