આયુષ્માન ખુરાના 'ઉડતા તીર' બની ભારત ભક્તિમાં લીન
આયુષ્માન ખુરાના 'ઉડતા તીર' બની ભારત ભક્તિમાં લીન
Published on: 23rd September, 2026

'ઉડતા તીર' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં આયુષ્માન ખુરાના પાકિસ્તાની જાસૂસ તરીકે ભારત આવે છે. પરંતુ યાદશક્તિ ગુમાવ્યા બાદ તે પોતાને હિન્દુસ્તાની માનવા લાગે છે અને દેશભક્તિમાં લીન થઈ જાય છે. આ ફિલ્મ જાસૂસી, દેશભક્તિ અને કોમેડીના મસાલાનું મિશ્રણ છે. 'ધુરંધર' ફિલ્મ સાથે તેની સરખામણી થઈ રહી છે, પરંતુ 'ઉડતા તીર' નો અંદાજ હળવો-ફૂલ અને કોમેડીથી ભરપૂર છે. આયુષ્માનની કોમિક ટાઇમિંગ દર્શકોને ખૂબ હસાવશે. સારા અલી ખાન સાથે રોમાન્સ અને ગુલશન ગ્રોવર, રામ કપૂર જેવા કલાકારો પણ ફિલ્મમાં છે.