જાહ્નવી કપૂરની કારકિર્દીમાં નવો વળાંક
જાહ્નવી કપૂરની કારકિર્દીમાં નવો વળાંક
Published on: 24th April, 2026

'ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા અને બહોળા ઓડિયન્સ સુધી પહોંચવા માટે કમર્શિયલ નિર્ણયો લેવા જરૂરી હતા. મારે સાબિત કરવું  હતું કે હું માત્ર ગંભીર પાત્રો નિભાવતી અભિનેત્રી નથી, હું ગ્લેમરસ હિરોઈન પણ બની શકું છું...'- 'હું ફિલ્મોની પસંદગી ફિલ્મની સમગ્ર વાર્તા મને કેટલી  પ્રભાવિત કરે છે તેના આધારે કરવા માગું છું, ફિલ્મમાં મને કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવશે તેના આધારે નહિ.