Delhiમાં 'The Mother of All Deals', EUના ટોપ લીડર્સ ભારત આવી રહ્યા છે.
Delhiમાં 'The Mother of All Deals', EUના ટોપ લીડર્સ ભારત આવી રહ્યા છે.
Published on: 24th January, 2026

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે FTA થવાની શક્યતા છે, જેને 'Mother of All Deals' કહેવાય છે. દાયકાઓ બાદ આ કરાર થઈ શકે છે. EUના પ્રતિનિધિઓ ભારતમાં છે. તેઓ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કરારથી ભારતની નિકાસ વધશે અને નવી નોકરીની તકો ખુલશે. USના દબાણ વચ્ચે ભારત માટે આ એક મોટો વિકલ્પ હશે.