6 રાશિઓ પર રૂપિયાનો વરસાદ
6 રાશિઓ પર રૂપિયાનો વરસાદ
Published on: 15th September, 2026

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 17 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે, જે નીચ રાશિ ગણાય છે. આ ગોચર 6 રાશિઓ માટે અત્યંત સકારાત્મક રહેશે. આ દરમિયાન વૃષભ, સિંહ, કન્યા, મકર, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને અટકેલા કામોમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ, આત્મવિશ્વાસમાં વધારો, આવકમાં વૃદ્ધિ અને ધન લાભના પ્રબળ સંકેતો છે. કેટલાકને પ્રમોશન અને નવી તકો પણ પ્રાપ્ત થઈ શકે છે.