મંગળનું કર્કમાં ગોચર: 6 રાશિઓ પર 56 દિવસ સુધી ધનવર્ષા
મંગળનું કર્કમાં ગોચર: 6 રાશિઓ પર 56 દિવસ સુધી ધનવર્ષા
Published on: 11th September, 2026

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 18 સપ્ટેમ્બર 2026ના રોજ મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી કર્કમાં પ્રવેશ કરશે. આ સમયે કર્ક રાશિમાં ગુરુ સાથે મંગળની યુતિ થશે, જે આશરે 56 દિવસ સુધી ચાલશે. આ સંયોગથી મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક સહિત 6 રાશિના જાતકોને કારકિર્દી, આર્થિક લાભ અને સન્માનના ક્ષેત્રે વિશેષ સકારાત્મક ફાયદા થશે.