Menu
ડ્રેગન ફ્રૂટના પાકમાં ગરમીનો વિચાર, દેશી ટ્રીકથી વધશે ઉત્પાદન
ડ્રેગન ફ્રૂટના પાકમાં ગરમીનો વિચાર, દેશી ટ્રીકથી વધશે ઉત્પાદન
Published on: 13th May, 2025

ડ્રેગન ફ્રુટ ફાર્મિંગમાં ગરમીઓ વખતે ડ્રેગન ફ્રૂટના છોડની સુરક્ષા માટે લીલા અને સફેદ નેટનો ઉપયોગ કરવો જરૂરી છે. આ નેટ છોડને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવે છે અને પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો લાવે છે. દેશી ટ્રીકથી કટોકટીની સ્થિતિમાંથી પાકને બચાવી બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે.