જિલ્લાના ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ ફરજિયાત અને PM-KISAN ના 22મા હપ્તા માટે રજીસ્ટ્રેશન જરૂરી.
જિલ્લાના ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ ફરજિયાત અને PM-KISAN ના 22મા હપ્તા માટે રજીસ્ટ્રેશન જરૂરી.
Published on: 23rd January, 2026

વર્ષ ૨૦૨૪-૨૫થી ખેડૂતો માટે ‘ફાર્મર રજિસ્ટ્રી’ ઝુંબેશ શરૂ, જેમાં આધાર કાર્ડની જેમ ૧૧ આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ અપાશે. આ રજીસ્ટ્રેશન યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શક રીતે મેળવવા માટે છે અને PM-KISAN યોજનાના ૨૨મા હપ્તા માટે ફરજિયાત છે. VCE/VLE ઓપરેટર અથવા gjfr.agristack.gov.in પર રજીસ્ટ્રેશન કરાવો.